ધાનેરા: ધાનેરા પોલીસે નવરાત્રી દરમિયાન 200 કરતા વધુ વાહનચાલકો સામે કાર્યવાહી કરી, 3 લાખ કરતા વધુ દંડ વસુલ્યો
ધાનેરા પોલીસ નવરાત્રી દરમ્યાન કડક 200 કરતા વધુ લોકો સામે કાર્યવાહી કરી 3 લાખ કરતા વધુ દંડ વસુલ્યો, મહત્વનું છે કે શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિનો પર્વ પૂર્ણ થતા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.