લીંબડી: સૌરાષ્ટ્ર નુ છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડી શહેરમાં દેવદિવાળી ની મંદિરોમાં ઠેર ઠેર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી
કાર્તિક પુર્ણીમા એટલે કે દેવ દિવાળી. લીંબડી શહેર મા અનેક વિધ મંદિરો ધાર્મિક જગ્યાઓ મા દેવ દિવાળી ની ઠેર ઠેર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી ભફૈયા આશ્રમ અને લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે ભવ્ય દિપકો પ્રજ્વલિત કરી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 5 નવેમ્બર સાંજે 7 કલાકે આરતી માં મોટી સંખ્યામાં ભક્તો સેવકો ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.