અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર માંડવા ચોકડી પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ચાલક કેબિનમાં ફસાયો હતો.અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર માંડવા ચોકડી પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.જેને મહા મહેનતે રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.