ભાવનગર શહેર: સમાજ કલ્યાણ વિભાગ દ્વારા SC પોર્ટલ મામલે કલેકટર કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરાઈ
Bhavnagar City, Bhavnagar | May 27, 2026
ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે અનુસૂચિત સમાજ દ્વારા આવેદન આપી રજુઆત કરાઈ હતી. જેમાં SC સમાજના વિદ્યાર્થીઓ માટે એક જ વાર પોર્ટલ ખુલ્લું મુકવામાં આવતું હોવાથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજુઆત કરાઈ હતી.