ઊંઝા: ઊંઝા-મકતુપુર હાઈવે પર અકસ્માત: છોટાહાથી અને એક્ટિવા વચ્ચે ટક્કર
Unjha, Mahesana | Oct 23, 2026 ઊંઝા-મકતુપુર હાઈવે પર છોટાહાથી ગાડીના ચાલકે એક્ટિવાને ટક્કર મારી છે. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક ઈજાગ્રસ્ત થયો છે. ઊંઝા પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે.