બોરસદ: બોરસદ તાલુકાના નાપા તળપદ ગામેથી બનાવટી ડોક્ટર ને ઝડપી પડતી બોરસદ રૂરલ પોલીસ
Borsad, Anand | Oct 12, 2025 બોરસદ રૂરલ પોલીસના સ્ટાફ માણસોએ નાપા તળપદ ગામે બજારમાં આવેલા મદ્રાસના કોમ્પલેક્ષ માંથી રામ નરેશ કમલકાંત ચૌધરી નામના ઇસમ ને કોઈપણ મેડિકલ ડીગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાનું સામે આવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડી બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન એ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી