ગોધરા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં વિવિધ લોકકલ્યાણ કાર્યક્રમોનું આયોજન
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં વિવિધ લોકકલ્યાણ કાર્યક્રમોનું આયોજન જિલ્લા કલેક્ટરઅજય દહિયાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજાઈ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે આગામી તા. 05/06/2026 (વિશ્વ પર્યાવરણ દિવસ) થી તા. 21/06/2026 (વિશ્વ યોગ દિવસ) દરમિયાન પંચમહાલ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર અજય દ