ઉમરેઠ: ઉમરેઠ પેટા ચૂંટણી ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Umreth, Anand | Apr 2, 2026 આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર ના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ સંતો અને સામાજિક રાજકીય અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ સહ પ્રભારી હસમુખભાઈ પટેલ પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ લાલસિંહ વડોદરા અમુલ ડેરીના ડિરેક્ટર કાંતિભાઈ સોડા પરમાર પૂર્વ ધારાસભ્યો સાથે રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા