ભાવનગર શહેર: સુભાષનગર વિસ્તારમાં બે દિવસ પૂર્વે કોંગ્રેસના વોર્ડ પ્રમુખ પર થયેલા હુમલા મામલે 5 સામે પોલીસ ફરિયાદ નોંધાય
Bhavnagar City, Bhavnagar | May 5, 2026
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં બે દિવસ પૂર્વે કોંગ્રેસના વોર્ડ પ્રમુખ અને તાજેતરમાં જ ચૂંટણી લડેલા તેના માતા પર કાર અથડાવવા મામલે માથાકૂટ થતા હુમલો થયો હતો. જે અંગે બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા. જે ઘટના મામલે 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાય હતી.