વડગામમાં નશાયુક્ત વસ્તુઓના વેચાણને લઈને પોલીસે વડગામ તેમજ આસપાસના વિસ્તારમાં મેડિકલ સ્ટોર અને પાર્લરમાં તપાસ કરી હતી આજે શુક્રવારે નશાયુક્ત પદાર્થ, દવાઓ કે પછી તેને લગતી ચીજ વસ્તુનું વેચાણ થાય છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ કરી કડકાઈ દાખવી છે.
વડગામ: નશાયુક્ત વસ્તુઓના વેચાણને લઈ પોલીસે વડગામમાં મેડિકલ સ્ટોર અને પાર્લરોમા ઓચિંતી તપાસ કરી. - Vadgam News