ગોધરા: શહેરમાં ચોરીની ગાડીઓને સ્ક્રેપ વાહનના નંબરથી વેચવાનું કૌભાંડ: DySp એ વિસ્તૃત માહિતી આપી
ગોધરામાં ચોરીની ઇકો ગાડીઓ ઉપર સ્ક્રેપ કરેલી ગાડીઓના ચેસીસ નંબર તથા નંબર પ્લેટ લગાડીને ચોરીના વાહનોનું વેચાણ કરતા કૌભાંડનો SOG એ પર્દાફાશ કર્યો, પંચમહાલ એસ.ઓ.જી. પોલીસ શ્રી વિધી ચૌધરી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા શ્રી ડૉ. હરેશભાઈ દુધાત પોલીસ અધીક્ષકશ્રી પંચમહાલ ગોધરા નાઓએ મિલકત સંબંધી અનડિટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે શ્રી એમ.એ. વાઘેલા, પોલીસ ઈન્સપેક્ટર, એસ.ઓ.જી. ગોધરા નાઓએ