Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: મનપાના શ્વાન પકડવાના વાનમાં બાળકોને બેસાડ્યાનો એક વિસ્તારનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો #Viral

Bhavnagar City, Bhavnagar | Jun 15, 2026
ભાવનગર મનપાના કોન્ટ્રાકટરની બેદરકારીનો વિડિઓ થયો વાયરલ, શ્વાનના ખસીકરણ માટે ચલાવવામાં આવતી વાનમાં બાળકો બેસાડ્યા હોવાનો વિડિઓ સામે આવ્યો, શેરીના શ્વાનને ખસીકરણ માટે લઇ જતી વાનમાં બાળકોને બેસાડવાથી આરોગ્ય સામે ખતરો, શેરીઓમાં રખડતા શ્વાનમાં અનેક પ્રકારના જમ્સ હોય જે વાહનમાં બાળકોને બેસાડવા કેટલા યોગ્ય, મનપાના કોન્ટ્રાકટરને જાણે અધિકારીઓનો જાણે કોઈ ડર ના હોય તેમ ખુલ્લે આમ બાળકોને વાહનમાં મુસાફરી કરાવતા હોવાનો વિડિઓ વાયરલ થયો....

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: મનપાના શ્વાન પકડવાના વાનમાં બાળકોને બેસાડ્યાનો એક વિસ્તારનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો #Viral - Bhavnagar City News