સુમુલ ડેરી ચૂંટણી દરમિયાન Congressના પૂર્વ MLA Sunil Gamitનું નિધન
નિઝર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ગામીતનું હાર્ટ એટકના કારણે નિધન થયું છે. તેઓ સુમુલ ડેરીની ચૂંટણીને લઈને સભ્યો સાથે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના શિવારીમાળ ગામ સ્થિત એક રિસોર્ટમાં રોકાયા હતા. અચાનક તબિયત બગડતાં તેમને હાર્ટ એટક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
તેમના નિધનના સમાચારથી રાજકીય વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
👉 ગુજરાતના તાજા રાજકીય અને બ્રેકિંગ સમાચાર માટે અમારી ચેનલને Subscribe કરો.
#SunilGamit #Congress #Nizar #GujaratPolitics #BreakingNews #GujaratiNews #HeartAttack #Dang #SumulDairy #PoliticalNews #HotlineNews #LatestNews #Gujarat
સુમુલ ડેરી ચૂંટણી દરમિયાન Congressના પૂર્વ MLA Sunil Gamitનું નિધન
નિઝર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ગામીતનું હાર્ટ એટકના કારણે નિધન થયું છે. તેઓ સુમુલ ડેરીની ચૂંટણીને લઈને સભ્યો સાથે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના શિવારીમાળ ગામ સ્થિત એક રિસોર્ટમાં રોકાયા હતા. અચાનક તબિયત બગડતાં તેમને હાર્ટ એટક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
તેમના નિધનના સમાચારથી રાજકીય વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
👉 ગુજરાતના તાજા રાજકીય અને બ્રેકિંગ સમાચાર માટે અમારી ચેનલને Subscribe કરો.
#SunilGamit #Congress #Nizar #GujaratPolitics #BreakingNews #GujaratiNews #HeartAttack #Dang #SumulDairy #PoliticalNews #HotlineNews #LatestNews #Gujarat - Udhna News