આગામી ટુંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ કક્ષાની ભરતી આવવા ની છે જે બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા એ જે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે એવા ઉમેદવારો ને શારીરિક કસોટી ગ્રાઉન્ડ પરની દોડ સહિત જરૂરી માર્ગદર્શન માટે કોઈ ઉમેદવાર ને જરૂર પડે તો લીંબડી પોલીસ સ્ટેશન બાજુમાં આવેલા DYSP ઓફિસ ખાતે રૂબરૂ સંપર્ક કરવો અંગે DYSP વી એમ રબારી એ વિસ્તૃત માહિતી આપતી પ્રતિક્રિયા આપી હતી.