Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: સરદાર નગર ખાતે લૂંટ અને મારામારીના ગુનામાં બે આરોપીઓ ને પોલીસે ઝડપી લીધા

Bhavnagar City, Bhavnagar | Apr 4, 2026
તારીખ 03/04/2026ના રોજ ફરિયાદી ભગીરથસિંહ વિક્રમસિંહ ગોહિલ પોતાની કાર લઈને સરદારનગર મેઘાણી ઓડિટોરીયમ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતા અમિત જયોતિકુમાર રાકેશ અને દિપક જયસ્વાલ નામના બે વ્યક્તિઓએ કાર ચલાવવા બાબતે ગાળાગાળી કરી ફરિયાદી તથા તેમના ભાઈ સાથે મારામારી કરી હતી, તેમજ અમિતે ફરિયાદીને લાફો મારી તેમના ડાબા હાથમાંથી ₹12,800ની કિંમતની ટાઇટન કંપનીની ઘડિયાળ ઝૂંટવી લીધી હતી જે બંને ને પોલીસે ઝડપી લીધા.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: સરદાર નગર ખાતે લૂંટ અને મારામારીના ગુનામાં બે આરોપીઓ ને પોલીસે ઝડપી લીધા - Bhavnagar City News