માંડલ: માંડલ વિસ્તારમાં ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
માંડલ વિસ્તારમાં ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો માંડલ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એંદલા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં રેડ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. કુલ ૯૯ બોટલ અને બીયર ટીન મળીને અંદાજે ₹૫૪,૪૩૫નો મુદ્દામાલ કબ્જે લેવામાં