કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડર ખંગેલા ચેક પોસ્ટ ઉપરથી આઈસર ટ્રકમા પ્લાસ્ટીકના કુલર ફ્રેમની આડમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ-૨૭૧ જેમા બોટલો નંગ-૭૧૮૮ ની કિ.રૂ.૨૧,૬૯,૫૬૪/-નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમા ઉપયોગમા લીધેલ આઇસર ટ્રક કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/-તથા મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/-, પ્લાસ્ટીકના કુલર ફ્રેમ મળી કુલ કિ.રૂ.૩૬,૭૪,૫૬૪/- ના મુદ્દામાલ સાથે રાજસ્થાન રાજ્યના આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ