ઉપલેટા: નાગનાથ ચોક પાસેથી એક સાથે ત્રણ જેટલા વ્યક્તિઓ ઉપર પ્રોહીબિશનની ઉપલેટા પોલીસે રેડ કરી ત્રણેય સામે ગુનો દાખલ કર્યો
Upleta, Rajkot | Sep 14, 2025 ઉપલેટા પોલીસ ટીમ દ્વારા ઉપલેટા શહેરના નાગનાથ ચોક પાસે આવેલ મોચી સમાજની વાડી પાસે પ્રોહિબિશન અંગેની રેડ કરી એક સાથે ત્રણ જેટલા વ્યક્તિઓને એક જ જગ્યા ઉપરથી નશા ની હાલતમાં ઝડપી લીધા હોવાની બાબત સામે આવતા પોલીસે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી.