પેટલાદ: ચાંગા-મલાતજ માર્ગ ઉપરથી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,વડતાલની મહિલા અને ડ્રાઇવર સામે ગુનો નોંધાયો
Petlad, Anand | Oct 18, 2025 પેટલાદ તાલુકાના ચાંગાથી મલાતજ માર્ગ ઉપરથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે વડતાલની મહિલા નયના તે મુન્ની ભાઈલાલ ચાવડા અને ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.