સોનગઢ: તાપીમાં ગાંધી જયંતિની ઉજવણી: કલેક્ટર દેવ ચૌધરીએ સ્વચ્છતા અભિયાનમાં લીધો ભાગ
Songadh, Tapi | Oct 2, 2026 ગાંધી જયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં 'સેવા સંકલ્પ અભિયાન' યોજાયું. કલેક્ટર દેવ ચૌધરીએ વ્યારા ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી સ્વચ્છતાનો સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે, સ્વચ્છતા જાળવવી એ જ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ છે.