ગોધરા: TET પરીક્ષામાંથી મુક્તિ ની માંગ સાથે આજે પંચમહાલ જિલ્લાના શિક્ષકો આંદોલનના માર્ગે ઉતર્યા છે.
TET પરીક્ષામાંથી મુક્તિ ની માંગ સાથે આજે પંચમહાલ જિલ્લાના શિક્ષકો આંદોલનના માર્ગે ઉતર્યા છે. જિલ્લાના એક હજારથી વધુ શિક્ષકોએ આજે એકત્રિત થઈને ધરણા પ્રદર્શન કર્યું છે.સમગ્ર રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં પણ TET પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે જિલ્લાના એક હજાર કરતા પણ વધુ શિક્ષકો ધરણા પર બેઠા વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોના હાથમાં TET પરીક્ષા મુક્તિની માંગ કરતા અને સરકાર સામે વિરોધ દર્શાવતા પ્લે-કાર્ડ્સ તેમજ બેનરો જોવા મળ્યા હતા. મોટી સંખ્ય