ગોધરા: ઓરવાડા નજીક સરસાવ ગામે કૂવામાં પડી ભેંસ, ફાયર ટીમે ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢી
ગોધરા ના ઓરવાડા નજીક સરસાવ ગામે કૂવામાં પડી ભેંસ, ફાયર ટીમે ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢી,ગોધરા તાલુકાના ઓરવાડા નજીક આવેલા સરસાવ ગામે એક ભેંસ અચાનક કૂવામાં પડી જતાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પટેલ વિજયસિંહની ભેંસ કૂવામાં પડી ગઈ હતી, જેને લઈ સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી બચાવ કામગી