ધાનેરા: ધાનેરાના નવીન ગોચરે પાટણમાંથી નવી ગાડી લેતા ખરાબ હાલતમાં મળતા પાટણ spને રજૂઆત કરી
ધાનેરાના નવીન ગોચરે પાટણમાંથી નવી ગાડી લેતા તેમાં સડો નીકળતા સતત ૨ મહિનાથી વધુ સમય થયો પણ હેરાન છે નવી ગાડી પણ ન આપતા નવીન ભાઈએ અંતે કંટાળીને પાટણ sp ને આજે રજૂઆત કરી છે, અને નવી ગાડી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી.