Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ ખાતેથી શકુર બસ્તી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

Bhavnagar City, Bhavnagar | May 17, 2026
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ ખાતેથી શકુર બસ્તી સ્પેશિયલ ટ્રેન દોડવાશે. જે ટ્રેન ભાવનગર ટર્મિનસથી તારીખ 29 મેં,  5 જૂન, 12 જૂન, 19 જૂન અને 26 જૂન દર શુક્રવારે 14:20 કલાકે ઉપડી બીજા દિવસે 10:55 કલાકે શકુર બસ્તી પહોંચશે. જ્યારે શકુર બસ્તીથી તારીખ 30 મેં, 6 જૂન, 13 જૂન, 20 જૂન અને 27 જૂન દર શનિવારે 13:15 કલાકે ઉપડી બીજા દિવસે 8:50 કલાકે ભાવનગર પહોંચશે.

MORE NEWS

No related stories for this location.