ગોધરા: પંચમહાલ પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ
પંચમહાલ પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ,SP ડૉ. હરેશ દૂધાતની પ્રેરક ઉપસ્થિતિમાં ટૂર્નામેન્ટ'નો રંગેચંગે આરંભગોધરા પોલીસ હેડક્વાર્ટર મેદાન ખાતે પંચમહાલ પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સદભાવના કોમી એકતા ક્રિકેટ ટૂર્નામેન્ટ' નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત પંચમહાલ જિલ્લા પોલીસ વડા (SP) ડૉ. હરેશ દૂધાતની ગરિમામય ઉપસ્થિતિમાં થઈ હતી, જેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધારી ટૂર્નામેન્ટન