Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ઓવૈસી ગ્રાઉન્ડ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા

Godhra, Panch Mahals | Apr 15, 2026
ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસે ઓવૈસી ગ્રાઉન્ડ નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે 14 એપ્રિલની મોડીરાત્રે પોલીસે રેઇડ કરી હતી. સ્થળ પરથી ફૈઝાન ફિરદોષ શેખ, સુફિયાન ઇકબાલ ઘાંચી અને મોહમ્મદ અબ્દુલ રશીદ ગોદડ ઝડપાયા, જ્યારે ઝુબેર યાકુબ ઇતરા ઉર્ફે બિલ્લો ફરાર થયો. પોલીસે ₹1020 રોકડ મુદામાલ કબજે કરીને તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો.

MORE NEWS

ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ઓવૈસી ગ્રાઉન્ડ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા - Godhra News