ધંધુકા: *ભારતીય બનાવટની વિદેશી દારૂની 100 બોટલો ઝડપી પાડતી નાયબ પોલીસ અધિક્ષક ધંધુકા.<nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dyspkacheri nis:value=dyspkacheri nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=વિદેશી nis:value=વિદેશી nis:enabled=true nis:link/>
*ભારતીય બનાવટની વિદેશી દારૂની 100 બોટલો ઝડપી પાડતી નાયબ પોલીસ અધિક્ષક ધંધુકા.* અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેર પાસે ભીમ તળાવ ગામની બહાર એલ એન્ડ ટીમાં રીન્યુ પાવર તરફ જવાના રસ્તેથી ચોક્કસ મળેલ બાતમીના આધારે રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ 100 ભરેલી સીલ બંધ બોટલ તથા ફોર વીલ ગાડી તથા ત્રણ મોબાઈલ ફોન સાથે રૂ 1,26,500નો મુદામાલ ઝપ્ત કર્યો. બે ઈસમોને પકડી પાડ્યા જયારે બે ઉસમોને વોન્ટેડ જાહેર કરાવ્યા.