Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: શહેરના વડવા વિસ્તારમાં રહેતી આફિયા સૈયદ નામની દીકરીએ 100 mathib 99.43 ટકા પ્રાપ્ત કર્યા

Bhavnagar City, Bhavnagar | May 6, 2026
ધોરણ 10 એસએસસીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે તારે ભાવનગરમાં પણ સારા પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ભાવનગર શહેરના ભણવા વિસ્તારમાં રહેતી અને તેના પિતા સામાન્ય રેડીમેટ કાપડની દુકાન ચલાવે છે ત્યારે તેની દીકરીએ ખૂબ મહેનત કરી ધોરણ 10 માં 100 માંથી 99.43 ટકા પ્રાપ્ત કરી સફળતા મેળવી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: શહેરના વડવા વિસ્તારમાં રહેતી આફિયા સૈયદ નામની દીકરીએ 100 mathib 99.43 ટકા પ્રાપ્ત કર્યા - Bhavnagar City News