દસ્ક્રોઈ: જમાલપુર અને જુહાપુરામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
અમદાવાદ: ગુજરાતમાં આજે યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના લઘુમતી બહુલ વિસ્તારો ગણાતા જમાલપુર અને જુહાપુરામાં મતદારોની અભૂતપૂર્વ સક્રિયતા સામે આવી છે.ત્યારે તમે જે દૃશ્યો જોઈ રહ્યા છો તે દૃશ્યો છે આજરોજ 26 તારીખના 12 વાગ્યાના