Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

રામજીની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા

Bhavnagar City, Bhavnagar | Mar 29, 2026
ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રામજીની વાડી પાસે, કમાભાઈ મેરના મકાન બહાર જાહેર રોડ પર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજે દરોડો પાડતા જાહેરમાં હાર-જીતનો જુગાર રમતા ચાર ઇસમો—અરવિંદભાઈ બારૈયા, વિજયભાઈ રાઠોડ, વિષ્ણુભાઈ કાનાણી અને મનસુખભાઈ કામ્બડને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી પોલીસે ₹૫,૦૬૦ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

MORE NEWS

No related stories for this location.