ઘોઘા: ઘોઘા તાલુકાના છાયા ગામેથી પાંચ જુગારીઓને ઝડપી લેતી ઘોઘા પોલીસ
ઘોઘા તાલુકાના છાયા ગામેથી પાંચ જુગારીઓને ઝડપી લેતી ઘોઘા પોલીસ આજરોજ તારીખ 6 10 2025 ના રોજ મળતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિયમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે છાયા ગામેં મેલડી માતાજીના મંદિર પાસે અમુક ઈસમો જુગાર રમે છે તેવી હકીકત મળતા ત્યાં રેડ દરમિયાન એક વશરામભાઈ વિહાભાઇ દિહોરા ઉંમર વર્ષ 36 બે જેન્તીભાઈ રૂપાભાઈ બારૈયા ઉંમર વર્ષ 35 ત્રણ મકાભાઈ જુઠાભાઇ દિહોરા ઉંમર વર્ષ 37 ચાર રૂડાભાઈ પોપટભાઈ દિહોરા ઉંમર વર્ષ 41 પાચ