ભાવનગર શહેર: મોતીબાગ ટાઉનહોલ નજીકથી બિસ્માર જીપમાં મળેલા મનપાના રેકોર્ડ મામલે પોલીસ ફરિયાદ નોંધાય
Bhavnagar City, Bhavnagar | Apr 30, 2026
ભાવનગરના મોતીબાગ ટાઉન હોલ નજીક થોડા દિવસો પહેલા બંધ જીપમાંથી મળેલા મનપાના રેકોર્ડ મામલે ગુન્હો નોંધાયો, શહેરના ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ, ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ સામે મનપાના એસ્ટેટ વિભાગના અધિક મદદનીશ ઈજનેરએ નોંધાવી પોલીસ ફરિયાદ, નગીનદાસ વાણિજ્ય ભવનના કોમ્પ્લેક્ષમાં આવેલ સ્ટોર રૂમમાં વર્ષ 1984 થી 1990 ના જુના રેકોર્ડની ચોરી કરી બંધ જીપમાં મુકવામાં આવ્યા હતા, ગંગાજળિયા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.