આહવા: ડાંગના બોરખલ ગામના નીચલા ફળિયામાં પીવાના પાણીની વિકટ સમસ્યા
Ahwa, The Dangs | Oct 23, 2026 ડાંગના બોરખલ ગામના નીચલા ફળિયામાં પીવાના પાણીની સુવિધાનો અભાવ હોવાથી સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાણી જેવી પાયાની સુવિધા ન મળતા ગ્રામજનો હેરાન-પરેશાન છે.