વઢવાણ: સુરેન્દ્રનગર વઢવાણ સહી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેડૂતોના પાકને નુકસાન ની ભીતિ
સુરેન્દ્રનગર રતનપર સહિત આસપાસના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પસી જવા પાની છે અને ખેડૂતોએ વાવેલ કપાસ મગફળી શાકભાજી સહિતના પાકને નુકસાની ભીતિ