ગોધરા: ચમનલાલ મહેતા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીએ નેશનલ વૂડબોલ ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
ગોધરાની ચમનલાલ મહેતા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીએ નેશનલ વૂડબોલ ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ મેડલ: સમગ્ર પંથકમાં ગૌરવની લાગણી,શ્રી શરદશાહ શૈક્ષણિક સંકુલમાં આવેલ ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ સંચાલિત "ડૉ. ચમનલાલ મહેતા પ્રાથમિક શાળા" ના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ (National Level) પોતાની કુશળતાઓ બતાવી રહ્યા છે, તે સમગ્ર સંસ્થા અને ગોધરા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. આ શાળામાં ધોરણ-૭ માં અભ્યાસ કરતો અને હવે ધોરણ-૮ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ઓમ જગદીશ