પાડલીયા ગામે આદિવાસી આગેવાનો અને ધારાસભ્યની આગેવાનીમાં બેઠક મળી.
Palanpur City, Banas Kantha | Dec 16, 2025
અંબાજીના પાડલીયા ગામે બનેલી ચકચારી હુમલાની ઘટના બાદ આદિવાસી સમાજના આગેવાનો અને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની અધ્યક્ષતામાં ખાસ બેઠક મળી હતી જેમાં વર્ષો જૂના પ્રશ્નોના ઉકેલ લાવવા સાથે બનેલી ઘટના અંગે ચર્ચા કરાઈ હતી.
પાડલીયા ગામે આદિવાસી આગેવાનો અને ધારાસભ્યની આગેવાનીમાં બેઠક મળી. - Palanpur City News