જેસર તાલુકાના તાતણીયા ગામ ની અંદર નેક્સોમ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અસક્ષમ અસહાયક નિરાધાર લોકોને અનાજ કીટ વિતરણ અને ધાબળા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું છે નેક્સોમ ચેરીટેબલના અધ્યાપક શ્રી જીતેનભાઈ દેઢીયા ના માર્ગદર્શન હેઠળ સુંદર કાર્ય કરવામાં આવ્યું છે નેક્સોમ ચેરીટેબલના ફાઉન્ડેશન અધ્યાપક જીતેનભાઈ દેઢીયા અને ઉમેશભાઈ મહારાજ (ઉકાદાદા) તથા તાતણીયા ગામના અબ્દુલભાઈ ગાહા ના સહયોગથી સેવાકીય પ્રવૃતિનો લાભ મળેલ છે અબ