વઢવાણ: સુરેન્દ્રનગર રેલવે પોલીસમાં નોંધાયેલ ચોરીની ફરિયાદના આરોપીને ભાવનગરમાંથી રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે ભાવનગર બાંદ્રા ટ્રેનમાં મુંબઈની મહિલા ધર્મિષ્ઠાબેન શાહ નો પર્સ ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી ત્યારે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપીએ રૂ.26000 રોકડ, 8000 નો મોબાઇલ ચોરીની ફરિયાદ કરી હતી ત્યારે ફરિયાદના આધારે આરોપીને ભાવનગર થી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે