લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જીની ટીમે બાતમીના આધારે પાટડી પોલીસ મથક વિસ્તારના ઉપરિયાળા જોરાવરપૂરા ગામ વચ્ચેનાથી ખેતરમાંથી પોલીસે દેશી દારૂ બનાવવાનો ૧૦૦૦ લીટર આથો અને એક પાણીની મોટર સહિત રૂ.૨૭,૦૦૦નો મુદ્દામાલ ઝડપી ઉપરિયાળા ગામના એક શખ્સ વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી