અરવલ્લી પોલીસમાં સાઠંબા પોલીસ મથક ખાતે 112 ઈમરજન્સી વાનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આમોદરા ગ્રામ પંચાયતના શેઢા ગામના રહેવાસી બળદેવસીહ નવલસિહ સોલંકી ઉં. વ. 45 નું તેમના વતન ખાતે હ્દયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયેલ છે.સદગત સુચારુ અને મિલનસાર સ્વભાવના હતા