વઢવાણ: મહાનગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર આમદની પાર્ટી દ્વારા કાર્યક્રમ અંગે શેર પ્રમુખ આમ આદમી પાટીના કાર્યકરોએ મુલાકાત લીધી
સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના શેર પ્રમુખ કમલેશભાઈ કોટેચા અને તેની ટીમ દ્વારા ડોર ટુ ડોર લોકોના ઘરે અને વેપારીઓને રૂબરૂ મળી અને મહાનગરપાલિકા વિસ્તારની સમસ્યાઓ અંગે જાણવાનો પ્રયાસ કરી અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આગામી સમયમાં આવશે તે માટે ડોર ટુ ડોર કાર્યક્રમ યોજાયો