Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

ઘાટલોડિયા: અબ્દુલ લતીફ ગેંગના શૂટરની ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી કરી ધરપકડ

Ghatlodiya, Ahmedabad | Jun 22, 2026
ત્રણ દાયકાથી ફરાર અબ્દુલ લતીફ ગેંગના શાર્પ શૂટર મોહમ્મદ તસ્લીમની રાજસ્થાનથી ધરપકડ કરી છે. વર્ષ ૧૯૯૭ના રાધિકા જીમખાના શૂટઆઉટ કેસ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો તસ્લીમ ઓળખ છુપાવીને નાસતો ફરતો હતો. એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ મોટી સફળતા મેળવી છે.

MORE NEWS