ભાવનગર શહેર: ડોન ચોક વિસ્તારમાં બે દિવસ પહેલા સર્જાયેલ અકસ્માતમાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું
Bhavnagar City, Bhavnagar | Apr 29, 2026
aભાવનગર શહેરના ડોન ચોક વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. જે અકસ્માતમાં બાઈક અને સ્કૂટર વચ્ચે અકસ્માત થતાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. જે ઘટનામાં એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.