કચ્છનું મીઠું હવે માત્ર ટ્રકથી નહીં… રેલવે દ્વારા દેશના બજારો સુધી પહોંચશે! 🧂🚆
15 સપ્ટેમ્બરે શિવલખાથી મીઠાપુર ભારતની પ્રથમ Salt Container Trainને લીલી ઝંડી મળી.
ખાસ Stainless Steel Salt Containersમાં ઉપરથી Loading અને Sideથી Unloadingની સુવિધા છે—એટલે Salt Transportation વધુ systematic અને efficient બનશે.
કચ્છના મોટા Salt Production Areasને દેશના અલગ-અલગ Markets સાથે Rail દ્વારા જોડવાથી Trade, Logistics અને Business Growthને નવી ગતિ મળવાની શક્યતા છે.
સાથે શિવલખા, ભીમાસર, દેવલિયા, ચંડીસર અને લિંચ ખાતે 5 Gati Shakti Cargo Terminals પણ શરૂ થયા.
અને કચ્છમાં Railway Connectivity પણ ઝડપથી વિસ્તરી રહી છે—
સામાખિયાળી-ભચાઉ Four-Lining પૂર્ણ, ગાંધીધામ-આદિપુર Four-Lining પૂર્ણ, ભચાઉ-ગાંધીધામ Third & Fourth Line અને આદિપુર-ભુજ Double Lineનું કામ ચાલુ છે.
સાથે નલિયા–જખાઉ Port અને નલિયા–દેસલપુર નવી Railway Lineને મંજૂરી મળી છે.
કચ્છમાં લગભગ ₹5,600 કરોડના Railway Projects ચાલી રહ્યા છે.
Saltથી લઈને Industry અને Logistics સુધી… Kutchનું Business Network હવે Railway સાથે વધુ ઝડપથી જોડાઈ રહ્યું છે! 🚆🔥
.
.
.
.
#gandhidham #kutch #kutchi #adipur #bhuj
{mundra, mandvi, rapar, bhachau, vagad, anjar, gandhidhamtoday, iamfromkutch}
Bhuj, Kutch | Sep 17, 2026