ગાંધીનગર: ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ પદ્માવત ફિલ્મ દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવા રજૂઆત કરી
લોકસભા ચૂંટણી સમયે થયેલા ક્ષત્રિય આંદોલન દરમિયાન થયેલા કેસ પરત ખેંચવા રજૂઆત પરષોત્તમ રૂપાલા ના નિવેદન બાદ થયેલા આંદોલન દરમિયાન થયેલા કેસ પરત ખેંચવા રજૂઆત ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ ની લેખિત રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કાયદ મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત ને પત્ર ક્ષત્રિય અસ્મિતા આંદોલન અને પદ્માવત ફિલ્મ દરમિયાન થયેલા કેસો પરત ખેંચવા રજૂઆત