આહવા: ડાંગમાં ગુજરાત પ્રદેશ આદિવાસી કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ
Ahwa, The Dangs | Oct 22, 2026 ગુજરાત પ્રદેશ આદિવાસી કોંગ્રેસ સમિતિ દ્વારા ડાંગમાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા-તાલુકાના હોદ્દેદારો, પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.