ઊંઝા: ઊંઝાના ડાભી ગામમાં કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપીઓ ઝડપાયા
Unjha, Mahesana | Oct 23, 2026 ઊંઝાના ડાભી ગામે ગ્રામ પંચાયતના બોર પરથી થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ઉનાવા પોલીસે બાતમીના આધારે 2 આરોપીઓને 20 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.