અસારવા: અમદાવાદના જીવરાજ પાર્કના સહજાનંદ ટાવરમાં બંધ મકાનમાં લાગેલી આગ કાબૂમાં
અમદાવાદના જીવરાજ પાર્કના સહજાનંદ ટાવરમાં બંધ મકાનમાં લાગેલી આગ કાબૂમાં બીજા એક અન્ય બનાવમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા સહજાનંદ ફ્લેટમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. બીજા માળ ઉપર આવેલા મકાનમાં આગ લાગવાની જાહેરાત થતા ફાયર બ્રિગેડ ની બે ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. બંધ મકાન હતું અને કયા કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું નથી.આગ 23 તારીખના 12 વાગ્યાન