ભાવનગર શહેરમાં આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા સ્પાન પીરિયડ પૂર્ણ થયેલ વિદ્યાર્થીઓને ભવિષ્યનું હિત ધ્યાને રાખી પરીક્ષાની એક અંતિમ તક આપવામાં આવે જે અંગે NSUIએ રજૂઆત કરવામાં આવી હતી. છે. યુનિવર્સિટીના કુલપતિએ રજૂઆત સાંભળી મુદ્દાને યોગ્ય વિચારણા માટે મોકલવાની ખાતરી આપી હતી.