માંડલ: વિઠલાપુર જીઆઈડીસીના મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારપટ છવાયો
વિઠલાપુર જીઆઈડીસીના મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારપટ છવાયો માંડલ તાલુકાનું ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઓળખાતું વિઠલાપુર GIDC વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટેટ લાઈટો બંધ રહેતા હજારો કામદારો માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. વિઠલાપુર ચોકડીથી કડી, બહુચરાજી, વિરમગામ અને દસાડા તરફ જતા મુખ્ય માર્ગો પર અંધારું છવાતાં રાત્રિના સમયે અવરજવર જોખમભરી બની ગઈ છે. વિઠલાપુર GIDCમાં દેશ-વિદેશની અનેક મોટી કંપનીઓ કાર્યરત છે, જ્યાં હજારો કામદારો ત્રણ....